વર્ષ 2021 ટીમ ઇન્ડિયા માટે અનેક મામલે સારુ રહ્યું છે. ઇશાન કિશન વિકેટકીપર હોવાની સાથે સારો બેટ્સમેન પણ છે ઋતુરાજ ગાયકવાડ ટીમ ઇન્ડિયાનો ભવિષ્યનો સ્ટાર ખેલાડી છે દેવદત્ત પડિક્કલે શ્રીલંકાના કોલંબોમાં જૂલાઇ 2021માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું વેંકટેશ ઐય્યરે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ 2021માં પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી