બોલીવૂડ ડાન્સર નોરા ફતેહી પોતાના ડાન્સ સાથે ગોર્જિયસ લૂકને કારણે જાણીતી છે. તે ક્યારે સાડી તો ક્યારે વેસ્ટર્ન કપડામાં પોતાના ફેન્સની ધબકારા વધારી દે છે. હવે નોરા ફતેહીએ બ્લેક બિકિનીમાં ફોટો-વીડિયો શેર કર્યા. બિકિનીમાં ફોટો અને વીડિયો શેર કરીને ફરી એકવાર ટેમ્પરેચર વધારી દીધું છે. બ્લેક બિકિની પહેરીને નોરાની ગ્લેમરસ અદાઓ ચાહકો ઘાયલ કરી રહી છે. નોરાએ એક દિવસ પહેલા પોતાની ફોટો શેર કરી હતી. તે દુબાઇમાં વેકેશન એન્જોય કરી રહી છે. નોરા આ સાથે સવાલ પૂછી રહી છે, આગળના વેકેશનનું પ્લાન કરી રહી છું, કોણ મને જોઇન કરવા માગે છે. નોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.