દિવ્યા ખોસલા કુમાર ફરી શાનદાર લૂકમાં જોવા મળી



અલગ જ અંદાજમાં સ્પોટ થઈ દિવ્યા ખોસલા



સોશિયલ મીડિયા પર દિવ્યાની તસવીરો વાયરલ થઈ



ચાહકો પણ એક્ટ્રેસના શાનદાર લૂકને પસંદ કરી રહ્યા છે



બ્લેક ચશ્મા પહેરી અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા



દિવ્યા ખોસલા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી



અભિનેત્રીએ કેમરાની સામે શાનદાર પોઝ આપ્યા



અભિનેત્રીનો આ લૂક જોઈ ચાહકો દિવાના બન્યા છે



તમે પણ આ શાનદાર લૂક પરથી નજર નહી હટાવી શકો



દિવ્યા ખોસલા કુમારની તસવીરો વાયરલ થઈ રહી છે