દિવ્યા ખોસલા કુમાર તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

દિવ્યાએ મૉડલિંગ અને મ્યુઝિક આલ્બમથી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી

તે આ દિવસોમાં ફિલ્મ યારિયાં 2ને લઈને ચર્ચામાં છે

દિવ્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દિવ્યાના ઈન્સ્ટાગ્રામ પર 6.7 મિલિયન ફોલોઅર્સ છે

દિવ્યાએ તાજેતરમાં એથનિક લુકમાં તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં ગોર્જિયસ લાગી રહી છે દિવ્યા ખોસલા

દિવ્યા તેની ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

દિવ્યા આટલા વર્ષોમાં માત્ર ત્રણ જ ફિલ્મો કરી છે

(All Photo Instagram)