દિવ્યા ખોસલાએ બર્થડે પર એકદમ સિમ્પલ લૂક કેરી કર્યો હતો



દિવ્યા ખોસલાનો વ્હાઇટ ડૉટેડ સાડીમાં સિમ્પલ લૂક વાયરલ



એક્ટ્રેસે વ્હાઇટ ટપકાંદાર સાડીમાં કેમેરા સામે એકથી એક સ્માઇલી પૉઝ આપ્યા હતા



તસવીરોમાં દિવ્યાએ હાથમાં અને માથા પર હેવી શણગાર કરેલો જોવા મળે છે



દિવ્યા કુમાર ખોસલાએ 18 વર્ષ પહેલા નિર્માતા ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા હતા



બૉલીવુડની સ્ટાર એક્ટ્રેસ દિવ્યા ખોસલા હવે ફિલ્મ નિર્માતા બની ચૂકી છે



દિવ્યા વર્ષ 2004માં આવેલી ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં'માં જોવા મળી હતી



અભિનેત્રી એક રૂઢિચુસ્ત પંજાબી પરિવારમાંથી આવે છે



દિવ્યા ખોસલાએ 2005માં ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા



તમામ તસવીરો દિવ્યા ખોસલા કુમારના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે