દિવ્યા ખોસલા કુમાર તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

દિવ્યાએ મૉડલિંગ અને મ્યુઝિક આલ્બમથી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી

દિવ્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દિવ્યાના ઈન્સ્ટાગ્રામ પર 6.7 મિલિયન ફોલોઅર્સ છે

દિવ્યાએ તાજેતરમાં એથનિક લુકમાં તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં ગોર્જિયસ લાગી રહી છે દિવ્યા ખોસલા

દિવ્યા તેની ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

દિવ્યાએ ટી સિરીઝના માલિક ભૂષણ કુમાર સાથ લગ્ન કર્યા છે

દિવ્યા વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન બધા જ લુકમાં કહેર વર્તાવે છે.

(All Photo Instagram)