દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની જાણીતી એક્ટ્રેસ છે તેને ઇશિતાના પાત્રથી ખૂબ લોકપ્રિયતા મળી હતી દિવ્યાંકા પોતાના પતિ વિવેક દહિયા સાથે માલદીવ વેકેશન પર છે તેણે વ્હાઇટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે દિવ્યાંકાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ છે. દિવ્યાંકા ત્રિપાઠી બીચ પર એકદમ ખુશ દેખાઈ રહી છે. દિવ્યાંકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે દિવ્યાંકા પતિ સાથેની રોમેન્ટિક તસવીર પણ શેર કરી છે દિવ્યાંકા અને વિવેકના લગ્નને 6 વર્ષ થયા છે. All Photo Credit: Instagram