સાડીમાં ટીના દત્તા લાગે છે જોરદાર ટીના દત્તાનો દરેક અંદાજ કાતિલ છે હમણાંથી ટેલિવિઝનથી દૂર છે ટીના ‘ઉતરન’ સિરિયલમાં ઈચ્છા બનીને ટીના ખુબ પ્રખ્યાત થઇ સોશિયલ મીડિયા પર ટીનાના ઘણાં ફોલોઅર્સ છે ઇન્ટાગ્રામ પર ટીનાના 2.9 મિલિયન ફોલોઅર્સ છે સાડીમાં ટીના દત્તા ગ્લેમરસ દેખાઈ રહી છે ટીના દત્ત સાડીમાં ખુબ સુંદર લાગે છે ટીનાના ફોટોઝ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયા છે નાના પડદાની ગ્લેમરસ એક્ટર છે ટીના દત્તા