પિન્ક ડ્રેસમાં દેખાઈ મલાઈકા અરોરા મેકઅપ બાદ વધારે સુંદર દેખાઈ છે મલાઈકા ગોવામાં મલાઈકાએ ખુબ મસ્તી કરી ગોવાથી મલાઈકાએ શેર કર્યા પિન્ક ડ્રેસમાં ફોટો પિન્ક ડ્રેસમાં મલાઈકા વિવિધ પોઝ આપતી દેખાઈ મલાઈકા હંમેશા લાઇમલાઈટમાં રહે છે મલાઈકાની દરેક અદાના ફેન્સ દીવાના છે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે તેની તસવીરો અને વીડિયો આવતાની સાથે જ આગની જેમ ફેલાઈ જાય છે