એક્ટ્રેસ અદિતિ ભાટિયા ફરી એકવાર પોતાના નવા ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે



આ વખતે અભિનેત્રીએ મોનોકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



અદિતિ બીચ પર મોનોકિનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



અદિતિ એક્ટિંગ કરતા તેની સુંદરતાના કારણે વધુ ચર્ચામાં રહે છે.



તેના ચાહકો તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે.



અદિતિએ બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી



અદિતિ ભાટિયા બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.



અદિતિએ પાંચ વર્ષની ઉંમરથી એક્ટિંગ શરૂ કરી હતી



અદિતિ ‘યે હૈ મોહબ્બતે’માં રૂહી ભલ્લા બનીને ફેન્સનું દિલ જીત્યું હતું



All Photo Credit: Instagram