નાના કાપા કે છોલાઈ જવાથી લોહી નીકળતું અટકાવવા માટે સ્ટેરોઈલ ગોજ હાથવગી રાખો.

સ્ટેરાઈલ બેન્ડેજ. તે અનેક સાઈઝમાં ઉપલબ્ધ હોય છે તેથી જુદાજુદા પ્રકારના કાપા પર લગાવવામાં ઉપયોગી બને છે.

બળતરાથી બચવા માટે કોલ્ડ કંપ્રેસ અને પેન કિલર એટલે કે પીડાશામક દવા.

એન્ટિસેપ્ટિક વાઈપ્સનાં પેકેટ, જેનાથી કપાયેલી-છોલાયેલી જગ્યા સાફ કરી શકાય છે

એલર્જી અને ફૂદાં-કીડા ચટકે તો તેનાથી થતી ખંજવાળ અથવા ઘસરકામાં આરામ માટે હાઈડ્રોકોર્ટિજન ક્રીમ.

જો ઘર અથવા આજુબાજુમાં એવી કોઈ દુર્ઘટના બને તો દર્દીને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે ઘરમાં પ્રાથમિક સારવાર કિટ એટલે કે ફર્સ્ટ એડ બોક્સ જરૂર રાખવું જોઈએ

બાળકોને ફટાકડાના નુકસાનથી બચાવવા માટે બ્રાન્ડેડ ફટાકડા જ ખરીદો.

રોલર બેન્ડેજ જેનાથી ડ્રેસિંગ ચોક્કસ જગ્યાએ રહે, દબાણ જળવાઈ રહે અને ખેંચાણને સપોર્ટ આપી શકાય.

જો તમારી પાસે એક સારી પ્રાથમિક સારવાર કિટ હશે તો જરૂરિયાતમંદને તરત મદદ આપી શકાશે.

તેનાથી નાનામોટા જખમ થતા દર્દીની સ્થિતિને સહેલાઈથી મેનેજ કરી શકાય છે અનદુર્ઘટના વધારે ગંભીર ન હોય તો તેને હૉસ્પિટલના ઈમર્જન્સી વિભાગ સુધી લઈ જવાની પણ જરૂર નહીં પડે.

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.