સૂર્યાસ્ત બાદ ન કરો આ કામ સૂર્યાસ્ત બાદ કેટલાક કામ ન કરવા શાસ્ત્રમાં આ કામ કરવાનો નિષેધ છે. સૂર્યાસ્ત બાદ સંજવારી ન કરો તુલસીના છોડને ન સ્પર્શ કરો સૂર્યાસ્ત બાદ તુલસી પત્ર ન તોડો સંધ્યા સમયે ન ઉંઘવું જોઇએ તેનાથી વ્યક્તિ રોગીષ્ટ બને છે ઘરના ઉંબરા પર ન બેસવું જોઇએ જેનાથી લક્ષ્મી પ્રવેશ નથી કરી શકતા