મોનસૂનમાં આ ફૂડથી રહો દૂર

મોનસૂનમાં આ ફૂડને અવોઇડ કરો

મોનસૂનમાં પાચનતંત્ર નબળું રહે છે

મોનસૂનમાં સુપાચ્ય જ ખોરાક લેવો



મોનસૂન ભારે ખોરાક નથી પચતો

મોનસૂનમાં દૂધનું સેવન ઓછું કરો

મોનસૂનમાં સલાડ અવોઇડ કરો



મોનસૂનમાં લીલા શાકભાજી ન લો



આ સિઝન ગ્રીન વેજીટેબલમાં કીડા થઇ જાય છે

મોનસૂનમાં તમે સ્પ્રાઉટસને પ્રાધાન્ય આપો