જાણો ગણેશજીને કેમ પ્રિય છે મોદક? બાપ્પાને મોદક અર્પિત કરાઇ છે લાડુથી ગણેશજી થાય છે પ્રસન્ન ભક્તોની થાય છે મુરાદ પરિપૂર્ણ ગણેશજી અને પરશુરામનું યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં ગણેશજીનો દાંત તૂટી ગયો હતો આ સમયે તે કંઇ ખાઇ ન હતા શકતા આ સમયે તે નરમ પદાર્થમાં લાડુ આરોગતા લાડુ આ કારણે જ તેના પ્રિય બની ગયા મોદક ખાઇને તે દાંતની પીડા ભૂલી ગયા હતા.