આજે ગણેશ ઉત્સવની દેશભરમાં ધૂમ છે ગણેશ ઉત્સવ દરમિયાન લસણ-ડુંગળી ન લો આ ચીજો તામસી મનાય છે. જેનો પ્રયોગ વર્જિત છે ગણેશ પૂજામાં તુલસીનો ન કરો ઉપયોગ ભગવાનની નવી મૂર્તિ જ કરો સ્થાપિત ગણેશજીની બે મૂર્તિ ન રાખો 2 મૂર્તિ રાખવાથી વાસ્તુદોષ થાય છે મોદકનો ભોગ અવશ્ય ચઢાવો