સાવધાન,સવારે ખાલી પેટ ફ્રૂટ જ્યુસ ન પીશો

સાવધાન,સવારે ખાલી પેટ ફ્રૂટ જ્યુસ ન પીશો

આ આદત નુકસાનકારક છે



ખાલી પેટ જ્યુસથી વિપરિત અસર

ખાલી પેટ ફ્રૂટ જ્યુસ પીવાથી પેટમાં થશે ગરબડ



ખાસ કરીને ખાટા ફળને અવોઇડ કરો

પેટ અને છાતીમાં બળતરાની થશે સમસ્યા

એસિડિટીની પણ થઇ શકે છે સમસ્યા

પાચનતંત્ર પર પણ થશે ખરાબ અસર



ખાલી પેટ જ્યુસ કબજિયાત કરશે