કોલેજન સ્કિન લિંગામેન્ટ માટે જરૂરી છે.

કોલેજનની ઓછું થવાથી સ્કિન ઢીલી થાય છે.

કોલેજન સ્કિનને ટાઇટ રાખે છે.

કોલેજનને બૂસ્ટ કરવા માટે આ ફૂડ ખાવો



ચણામાં ગ્લાઇસીન અમીનો એસિડ ભરપૂર છે.

સફેદ ઇંડામાં પણ એમીનો એસિડ છે

જે કોલેજનની માત્રાને વધારે છે.

વિટામિન સીથી ભરપૂર ટામેટા ખાઓ

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે પાલક

આ તમામ ફૂડ કોલેજનને બૂસ્ટ કરશે

આ તમામ ફૂડને ડાયટમાં કરો સામેલ