સવારે નાસ્તામાં ક્યારેય ન ખાઓ આ ફૂડ

ખાલી પેટ આ ફૂડ પહોંચાડશે ભારે નુકસાન

સવારે ખાલી પેટ દહીં ખાવું નુકસાનકારક છે.

સવારે ખાલી પેટ ક્યારેય તળેલી વસ્તુ ન ખાવ

આવું કરવાથી આખો દિવસ પાચન નબળું રહેશે

સવારના સમયે ક્યારે સલાડ ન ખાઓ

સવારે કાચું ફૂડ ખાવાથી ડાઇજેશન સ્લો થશે

મોર્નિગમાં સુગરવાળા ડ્રિન્ક નુકસાન કરે છે



તેનાથી સુગર લેવલ ઝડપથી વધે છે

સવારે ખાલી પેટ જ્યુસ પણ ન પીવું

મેંદાથી બનેલી કોઇ ચીજ સવારે ન ખાઓ

સવારના ખાલી પેટ સ્પાઇસી ફૂડ ન ખાઓ