પિરિયડસમાં આ ફૂડ ખાવાની ન કરો ભૂલ પિરિયડસમાં આ ફૂડ ખાવાની ન કરો ભૂલ પિરિયડ્સમાં કેટલીક યુવતીને પેઇન થાય છે અસહ્ય દુખાવાના કારણે પેઇન કિલર લેવી પડે છે પિરિયડ્સમાં ડાયટ પર પ્રોપર ધ્યાન આપવું જરૂરી ખાટા ફળોનું સેવન પિરિયડ્સમાં અવોઇડ કરો મસાલેદાર ફૂડનું સેવન પણ ટાળો પિરિયડ્સમાં રેડ મીટનું સેવન ન કરો ડેરી પ્રોડક્ટરનું સેવન પણ ટાળો અથાણાનું સેવન પિરિયડ્સમાં ન કરો ચા-કોફીનું સેવન પણ ઓછું કરો