આ પાંચ વસ્તુને ક્યારેય ફ્રિજમાં ન કરશો સ્ટોર

આ 5 વસ્તુને ક્યારેય ફ્રિજમાં ન કરશો સ્ટોર

બ્રેડને ફ્રિજમાં ક્યારેય ન કરશો સ્ટોર

ફ્રિજમાં રાખવાથી તેનું સ્ટ્રેક્ચર અને સ્વાદ ખરાબ થાય છે



મધને ફ્રિજમાં ન કરશો સ્ટોર



મધને ફ્રિઝમાં રાખવાથી જામી જશે

બટાટાને ફ્રિજમાં ન રાખશો



બટાટામાં સ્ટાર્ચ હોય છે

તે ફ્રિજની ઠંડકમાં સુગરમાં કન્વર્ટ થાય છે

ટામેટાંને ફ્રિજમાં સ્ટોર કરવાથી જલ્દી ખરાબ થશે

કેરીને પણ ફ્રિજ રાખવાની ભૂલ ન કરો

તેમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ ઓછું થઇ જાય છે