યોગ સ્ટ્રેન્થ, બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી સુધારે છે

નિયમિત યોગાભ્યાસ વિવિધ પ્રકારની સંધિવાની સમસ્યાઓમાં મદદ કરી શકે છે

યોગ નર્વસ સિસ્ટમનું સંતુલન જાળવવામાં મદદ કરે છે

નિયમિત યોગ તણાવ ઓછો કરવામાં મદદ કરે છે

યોગ ધ્યાન અને શ્વાસને જોડે છે, જે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે.

યોગથી રક્ત પરિભ્રમણ અને રક્ત પ્રવાહ પણ વધે છે, જે હૃદય માટે સારું છે.

યોગ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ તેમજ હૃદયના ધબકારા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

નિયમિત યોગાભ્યાસથી સંકલન, યાદશક્તિ અને આઈક્યૂ લેવલ વધારવામાં મદદ કરે છે.

યોગ વજન ઘટાડવામાં મદદ કરે છે

યોગ ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે.