સૂતા પહેલા વર્જિન કોકોનટ ઓઇલ લગાવો

એવોકાડો-દહીંનું પેસ્ટ પણ લગાવી શકાય

સ્કિનને હાઇડ્રેઇટ રાખવા પાણી પીવો

દસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી

સિઝનલ ફળોનું કરો સેવન

દિવસમાં 2 સિઝનલ ફળો અચૂક ખાવા જોઇએ

બહાર જતાં પહેલા સનસ્ક્રિન અચૂક લગાવો

50 એસપીએફવાળું જ સનસ્ક્રિન જ પસંદ કરો

ફાસ્ટ ફૂડનું સેવન સંદતર બંધ કરો

સલાડ અને લીલા શાકને ડાયટમાં કરો સામેલ