હાર્ટ અટેકથી બચવા માટે કરો આ કામ

ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરો.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડતાં ફૂડ લો

રસોઇમાં તેલ-ઘીનો ઓછો ઉપયોગ કરો.

વજન નિયંત્રણમાં રાખો.

ખાંડને નિયંત્રણ માત્રામાં લો

દિનચર્યામાં વોક- હળવી કસરત કરો

એવી કસરતો ટાળો જેમાં હાર્ટ પર પ્રેશર આવે

ફળ, સલાડ અને શાકભાજીનું સેવન કરો.

તણાવમાં ન રહો, ખુશ રહો

સકારાત્મક વિચારો