મોટા પડદા પર હાલ સની દેઓલની ફિલ્મ ગદર-2 ધૂમ મચાવી રહી છે

ફિલ્મે 10 જ દિવસમાં 370 કરોડનો આંકડો પાર કરી લીધો છે

તારા સિંહે પોતાના એક્શનભર્યા અંદાજથી દર્શકોને ઘણા પ્રભાવિત કર્યા છે

પોતાની એક્ટિંગથી સની દેઓલે તમામનું દિલ જીત્યું છે

પરંતુ શું તમને ખબર છે એકટરનું અસલી નામ સની દેઓલ નથી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેણે પોતાનું નામ બદલ્યું હતું

સની દેઓલનું અસલી નામ અજય સિંહ દેઓલ છે

તેનો જન્મ ઓક્ટોબર 1957માં થયો છે

હાલ એક્ટરની ઉંમર 65 વર્ષ છે

તેની માતાનું નામ પ્રકાશ કૌર છે, જે ધર્મેન્દ્રની પહેલી પત્ની છે

ગદર-2માં સની દેઓલના અભિનયની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે