કબીર સિંહની એક્ટ્રેસ નિકિતા દરેક લૂકમાં હોટ લાગે છે



બ્લેક મોનોકિનીમાં નિકિતાએ ગ્લેમરસ પોઝ આપ્યા



નિકિતા દત્તાની આ તસવીરો વાયરલ થઈ છે



બિકિની લૂકમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ



નિકિતા શાહીદ કપૂર સાથે કબીર સિંહમાં જોવા મળી હતી



નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે



ચાહકો પણ તેના બોલ્ડ લૂકને પસંદ કરે છે



ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવી



બિકિની લૂકને લઈને ચર્ચામાં રહે છે



નિકિતા દત્તાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે



(તમામ તસવીરો નિકિતા ઈન્સ્ટાગ્રામ)