પોસ્ટ વિભાગે સંચારમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે

તે અનેક રીતે ભારતીય નાગરિકોના જીવનને સ્પર્શે છે

ભારતનું પોસ્ટ ઓફિસ નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું છે

શું તમે જાણો છો દેશમાં કેટલા લેટર બોક્સ છે ?

શું તમે જાણો છો દેશમાં કેટલા લેટર બોક્સ છે ?

Indiapost ની વેબસાઇટ પર તેનો ઉલ્લેખ છે

આ આંકડા ઓગસ્ટ 2021ના છે

ભારતમાં કુલ 808 હેડ પોસ્ટ ઓફિસ છે

સબ પોસ્ટ ઓફિસની સંખ્યા 24302 છે

દેશમાં 1,34,141 બ્રાંચ પોસ્ટ ઓફિસ છે

વેબસાઇટ અનુસાર દેશમાં 3,93,984 લેટર બોક્સ છે