વર્ષ 2020માં 20 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યો હતો તે વર્ષ 2020 માં સામાન્ય પરિભ્રમણ માટે બહાર પાડવામાં આવ્યો હતો આ સિક્કાનું વજન 8.54 ગ્રામ છે અને તેની પહોળાઈ 27mm છે. આ સિક્કો તાંબા, જસત અને નિકલનો બનેલો છે આ સિક્કાની ડિઝાઈન અમદાવાદની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન દ્વારા તૈયાર કરવામાં આવી છે. સામે અનાજનું ચિહ્ન પાછળ 20 રૂપિયા લખેલ છે છત્તીસગઢના સ્વપ્નીલે આપેલા કોન્સેપ્ટને રૂ.20ના સિક્કા માટે પસંદ કરવામાં આવ્યો હતો.