જમાઈ રાજા 2.0માં નિયા શર્માએ રવિ દુબે સાખે કિસિંગ સિન આપ્યો હતો

નિયાએ તેની ફીમેલ કો-એક્ટરને લિપલોક કરતાં હંગામો મચ્યો હતો

નિયાએ ટવિસ્ટેડ વેબ સીરિઝમાં પોતાની કો એક્ટ્રેસને Kiss કરી હતી

ઈન્ટરવ્યુમાં નિયાએ કહ્યું હતું કે છોકરીને કિસ કરવાને લઈ તે વધારે નર્વસ હતી

નિયાએ કહ્યું હતું કે આ સીન બાદ તેને સમજાયું કે છોકરીને કિસ કરવી કેટલી મુશ્કેલ છે

નિયાએ એમ પણ કહ્યું કે છોકરાને કિસ કરવી વધારે સરળ હોય છે

ઓટીટી પ્લેટફોર્મની જ્યારે શરૂઆત હતી ત્યારે નિયાએ ટ્વિસ્ટેડમાં કામ કર્યુ હતું

નિયાએ કહ્યું કે લવમેકિંગ સીનના કારણે તે સીરિઝ સમાચારોમાં ચમકી હતી

નિયા અનુસાર સીરિઝને લઈ જે કોન્ટ્રોવર્સી થઈ હતી તે પ્રોજેક્ટ માટે ફાયદાકારક સાબિત થઈ હતી

નિયાએ કહ્યું હાલ છોકરીઓને પરસ્પર કિસ કરવી સામાન્ય વાત છે

2010માં નિયાએ કાલી એક અગ્નિપરીક્ષાથી કરિયરની શરૂઆત કરી હતી

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે નિયા શર્મા

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ