બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. તેણે સિક્વિન ડ્રેસ પસંદ કર્યો હતો. તેણે એવિયર જ્વેલ્સના ગોલ્ડન ઈયરિંગ્સ પહેર્યા હતા. અગાઉ સનીએ નિયોન યલો ક્રોપ્ડ જેકેટમાં તસવીરો ક્લિક કરાવી હતી આ તસવીરો જોયા બાદ સની લિયોનના ફેન્સને ઉર્ફી જાવેદ યાદ આવી હતી સની લિયોનીની ફેશન સેન્સ હંમેશા દર્શકોને પસંદ આવી છે. કેટલાક લોકોનું કહેવું છે કે સની લિયોનીની ફેશન ઉર્ફી જાવેદની ફેશન જેવી લાગી રહી છે આ લુક્સ પર ફેન્સનો ઘણો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે. સની લિયોન તેની એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. All Photo Credit: Instagram