સ્વામી વિવેકાનંદને ખુદ જમવાની સાથે અન્યોને જમાડવાનું પણ પસંદ હતું બીબીસીના રિપોર્ટ પ્રમાણે, ફળોમાં તેમને સૌથી સારું જામફળ લાગતું હતું તેઓ નારિયેળમાં ખાંડ અને બરફ મિક્સ કરીને ખાતા હતા સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધીની જેમ બકરીનું દૂધ પીતા હતા રિપોર્ટ અનુસાર તેમને ચોકલેટ આઈસક્રીમ પસંદ હતો અમેરિકામાં માઇનસ ડીગ્રીમાં પણ તેઓ આઈસક્રીમ ખાતા હતા સ્વામી વિવેકાનંદ યુવાવસ્થામાં એક ફૂડ ક્લબ પણ ચલાવતા હતા કેટલાક રિપોર્ટ અનુસાર, વિવેકાનંદ માછલી અને મટન પણ ખાતા હતા પરંતુ એબીપી ન્યૂઝ આ વાતની પુષ્ટિ કરતું નથી