દાંતના આ ડાઘને આ રીતે કરો દૂર દાંતના આ ડાઘને આ રીતે કરો દૂર દાંતના ડાઘને દૂર કરવાના આ છે અચૂક ઉપાય ડાઘને દૂર માટે દિવસમાં બે વાર બ્રશ કરો ડાઘને દૂર કરવા ગાજરના રસને દાંતમાં ઘસો ગાજરનું સેવન કરવાથી પણ દાંતના ડાઘ દૂર થશે હળદરનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરો લીંબુના રસમાં નમક મિક્સ કરીને દાંતમાં ઘસો બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. કેળાનો પલ્પ દાંત પર ઘસવાથી ડાઘ દૂર થશે દાંત પર ર નમક ઘસવાથી ડાઘ દૂર થશે