રોગ પ્રતિકારક શક્તિ વધે નિયમિત રીતે આદુ વાળુ દૂધ પીવાથી શરદી, ખાંસી, ઉધરસ જેવી બીમારી નથી થતી. ગળાના ઈન્ફેક્શનમાં આરામ ગળા સાથે જોડાયેલી સમસ્યા જેવી કે કફ, ખાંસી, ઉધરસમાં આદુવાળુ દૂધ ખૂબ ફાયદાકારક છે. ઈન્ફેક્શન કે કફની સમસ્યા રાતે સૂતા પહેલા આદુવાળું દૂધ પીવું જોઈએ અને તેના એક કલાક સુધી પાણી ન પીવું જોઈએ.