પીળું બેકગ્રાઉન્ડ: વાહનનો ઉપયોગ વ્યવસાયિક હોવાનું દર્શાવે છે સફેદ બેકગ્રાઉન્ડ: વાહન વ્યક્તિગત માલિકનું સૂચવે છે. લીલું બેકગ્રાઉન્ડઃ ઈલેક્ટ્રિક વાહન હોવાનું સૂચવે છે વાદળી બેકગ્રાઉન્ડઃ વાહન વિદેશી કોન્સ્યુલેટનું છે અને પ્લેટ પરના નંબરો કોન્સ્યુલેટના દેશને દર્શાવે છે.