બાદશાહનું અસલી નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા છે. બાદશાહ ફિલ્મથી પ્રેરિત થઈને તેણે નામ બદલ્યું છે. હાર્ડ કૌરે તેના ગીતોથી બધાને દિવાના બનાવ્યા છે. તેનું અસલી નામ તરણ કૌર ઢીલ્લોં છે. યો યો હની સિંહનું અસલી નામ હૃદેશ સિંહ છે. રફ્તારના નામથી જાણીતા થયેલા રેપરનું અસલી નામ દિલિન નાયર છે. બોહેમિયાના નામથી જાણીતા રેપરનું અસલી નામ રોજર ડેવિડ છે.