લોકો હંમેશા સવારે વહેલા ઉઠવાની સલાહ આપે છે

પરંતુ અનેક લોકોના મનમાં સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ તેને લઈ શંકા હોય છે

એક્સપર્ટના કહેવા મુજબ સવારે 5.30 થી 6 વચ્ચેનો સમય સૌથી શ્રેષ્ઠ છે

જો કે, 6 થી 7 વાગ્યા સુધીમાં ઉઠવું પણ સારું માનવામાં આવ્યું છે

સવારે વહેલા ઉઠવાથી ફ્રેશનેસ રહે છે

ઉપરાંત શરીરમાં હેપ્પી હોર્મોન્સ પણ વધે છે

વ્યક્તિ મેંટલી ફિટ રહે છે અને તણાવથી દૂર રહે છે

જોકે 7 થી 8 કલાકની પૂરતી ઉંઘ લેવી જોઈએ

જો તમે મોડી રાત સુધી જાગો છો તો વ્યવસ્થિત ઉંઘ લેવી જોઈએ

પરંતુ મોડી રાત સુધી જાગવાની આદત ન પાડવી જોઈએ, તે શરીરને નુકસાન પહોંચાડે છે