સાપ કરડવાથી લોકોના જીવ જોખમમાં છે.



પરંતુ શું તમે જાણો છો કે તેનું ઝેર લોકોનો જીવ બચાવવામાં ઉપયોગી છે.



તમને જાણીને નવાઈ લાગશે પણ આ સત્ય છે



સાપના ઝેરમાં જોવા મળતું પ્રોટીન આ રોગોને મટાડે છે



હદય રોગનો હુમલો



સ્ટ્રોક



અલ્ઝાઈમર



પાર્કિન્સન



કેટલાક સાપનું ઝેર એવું હોય છે કે તે બ્લડપ્રેશરને પણ મટાડે છે.