સાવધાન, જમતી વખતે મોબાઇલ યુઝ કરો છો?

આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

જમતી વખતે ફોનનો ઉપયોગ કરવો જોખમી

આ આદતના કારણે ઓવરઇટિંગ થશે

જેના કારણે વજન વધવા લાગશે

પાચન પર પણ વિપરિત અસર થશે

ચયાપાચનની પ્રોસેસ ધીમી થશે

જેના કારણે ડાયાબિટિસનું જોખમ વધશે

આ આદત કબજિયાતની સમસ્યાને નોતરશે