અંતરીક્ષનું વાતાવરણ ધરતી જેવું હોતું નથી

સામાન્ય પોશાકમાં અંતરીક્ષામાં પગ મૂકી શકાતો નથી

અંતરીક્ષ યાત્રીઓ માટે સ્પેસ સૂટ પહેરવો ફરજીયાત છે

અંતરીક્ષની સ્થિતિનું આંકલન કર્યા બાદ સૂટ તૈયાર થાય છે

જે અંતરીક્ષ યાત્રીના શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે

તેને પહેરવાથી બાહ્ય વાતાવરણથી શરીર પર પડતું દબાણ નિયંત્રિત રહે છે

આ બધા કારણોથી તેની કિંમત પણ ઘણી વધારે હોય છે

અમેરિકાની અંતરીક્ષ એજન્સી NASA ના એક સ્પેસ સૂટની કિંમત કરોડોમાં હોય છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ નાસાના એક સ્પેસ સૂટની કિંમત આશરે 85 કરોડ રૂપિયા હોય છે