પાકિસ્તાનમાં રાજપૂત રાજા રાણા હમીર સિંહની ખૂબ ઈજ્જત છે રાજા રાણા હમીર સિંહ પાકિસ્તાનની રાજનીતિમાં મોટું નામ છે રાજા રાણા હમીર સિંહ પાકિસ્તાનના અમરકોટ પ્રાંતના હિન્દુ રાજા છે રાણા હમીર સિંહના પિતા રાણા ચંદ્ર સિંહ અમરકોટના શાસક પરિવારથી હતા રાણા ચંદ્ર સિંહ પાકિસ્તાનમાં 7 વખત સાંસદ રહી ચુક્યા છે રાણા ચંદ્ર સિંહ પાકિસ્તાનમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે રાણા હમીર સિંહના પિતા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના નજીકના મિત્ર ગણાતા હતા રાણા હમીર સિંહ તેમની સાથે મુસ્લિમ બોડીગાર્ડ રાખે છે રાણા હમીર સિંહ તેમની સાથે મુસ્લિમ બોડીગાર્ડ રાખે છે રાણા હમીર સિંહના પિતાએ પાકિસ્તાનમાં હિન્દુ પાર્ટી બનાવી હતી રાણા હમીર સિંહ, રાજાનો દરજ્જો મળ્યો હોય તેવા એક માત્ર હિન્દુ છે તમામ તસવીર સૌજન્યઃ Rana Hamir Singh Sodha - Officail ફેસબુક