બોલિવૂડમાં અનેક એક્ટ્રેસ આવે છે અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ ગુમ થઇ જાય છે. આમાંથી એક અભિનેત્રીનું નામ રિતુ શિવપુરી છે આ ફિલ્મમાં તેમના પર ગીત 'ઓ લાલ દુપટ્ટા વાલી' ફિલ્માવવામાં આવ્યું હતું તેણે કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કામ કરવાની રીતથી તેને પરેશાની છે ફિલ્મોથી દૂર થયા બાદ રિતુએ લગ્ન કરી લીધા અને પોતાના પારિવારિક જીવન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું તેને પરિવારને સમય ન આપવાનો અફસોસ પણ છે, તેથી તેણે ટીવી શોમાં પણ કામ કર્યું નથી. રિતુના લુકની વાત કરીએ તો તે પહેલા કરતા વધુ સુંદર અને ગ્લેમરસ બની ગઈ છે.