શું કેળા ખાવાથી વજન વધે છે? કેલ્શ્યિમથી ભરપૂર કેળા ખૂબ જ હેલ્ધી છે કેળાનું સેવન વેઇટ લોસ અને ગેઇન માટે થાય છે કેળા બંને કામમાં કારગર પૌષ્ટિક ફળ છે માત્ર ડાયટિંગમાં 1 કેળું ખાઇ શકાય એક કેળું વેઇટ લોસમાં આપની મદદ કરશે કેળામાં મોજૂદ ફેટ વેઇટ કમ અને વધારવામાં કારગર કેળા મેટાબોલિઝમને બૂસ્ટ કરીને વેઇટ લોસમાં મદદ કરે છે કેળા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે આ કારણે પણ કેળા વેઇટ લોસમાં મદદ કરે છે