એવી માન્યતા છે ભાત વજન વધારે છે શું ખરેખર ભાત ખાવાથી વજન વધે છે ખરેખર આ સાચુ નથી ભાતમાં ઓછી કેલેરી હોય છે અડધા કપ ભાતમાં 120 કેલેરી હોય છે ભાત ગ્લૂટેન ફ્રી પણ હોય છે ભાતનું મર્યાદિત સેવન વજન નથી વધારતું બ્રાઉન રાઇસ એક હેલ્ધી ઓપ્શન છે. કોઇ બીન્સ કે દાળ સાથે ખાઇ શકો