આ 5 સુપરફૂડ જીવનભર રાખશે તંદુરસ્ત આ પાંચ ફૂડને નિયમિત ડાયટમાં કરો સામેલ આજકાલ હાર્ટ અટેકની સમસ્યા વધી રહી છે લસણનું સેવન બ્લોકેજનું રિસ્ક ઘટાડશે બદામનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલ ઘટાડશે અખરોટ ઓમેગા -3થી રિચ છે અખરોટ હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક અવાકાડો પણ હાર્ટ હેલ્થને સુધારશે સિઝનલ ફળને ડાયટમાં કરો સામેલ