એક કલાક વોકિંગના અદભૂત ફાયદા હૃદય સ્વસ્થ રહેશે બેડ કોલેસ્ટ્રોલ ઓછું થશે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે ચાલવાથી વજન ઘટશે ડાયાબિટીસમાં વોક ફાયદાકારક છે સાંધાના દુખાવામાં રાહત મળશે માનસિક સ્ટ્રેસ પણ ઓછો થશે ચાલવાથી અનિંદ્રાની સમસ્યા થશે દૂર