તંદૂરી રોટી બનાવવામાં મેંદાનો લોટનો ઉપયોગ થાય છે. જેમાં 110-150 ગ્રામ સુધીની કેલરી હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધે છે. જે ડાયાબિટીસની શક્યતાઓ વધારે છે લોટનો સતત ઉપયોગ કરવાથી ઇન્સ્યુલિન બનવાની માત્રા ઘટે છે. આવી સ્થિતિમાં જે લોકો તેનો સતત ઉપયોગ કરે છે તેઓ ડાયાબિટીસનો શિકાર બને છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ. તંદૂરી રોટલી ખાવાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે આનાથી હાડકા પણ નબળા પડે છે તંદૂરી રોટલીને બદલે તમે તવા રોટલી, લોટની રોટલી ખાઈ શકો છો.