વજન ઘટાડવું એ દરેકની પસંદગી છે પરંતુ દરેક જણ વજન ઘટાડવા માટે સક્ષમ નથી વ્યાયામ ઉપરાંત ઘણો ત્યાગ પણ કરવો પડે છે. પરંતુ આ લોટનું સેવન કરીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. બાજરીનો લોટ રાગીનો લોટ મકાઈનો લોટ જવનો લોટ સોયા લોટ મલ્ટિગ્રેન લોટ