શું તમે પણ ફ્રિઝમાં સમારેલી ડુંગળી રાખો છો જો જવાબ હા હોય તો તમારી આદત બદલી દો કાપેલી ડુંગળીને ફ્રિઝમાં રાખવાથી તેમાં બેક્ટેરિયા થઈ જાય છે જેનાથી પેટ સાથે જોડાયેલી પરેશાની થઈ શકે છે આવું એટલા માટે થાય છે કે ડુંગળીમાં રહેલા સલ્ફરના કારણે કાપતી વખતે આંખમાં આંસુ પણ આવે છે અને હવાના સંપર્કમાં આવતા ડુંગળીનો રસ બેક્ટેરિયાને ઉત્પન્ન થવામાં મદદ કરે છે જો તમે ડુંગળીને વધારે સમય તાજી રાખવા માંગતા હો તો ફ્રિઝમાં કંટેનર કે પોલિથીન બેગનો ઉપયોગ કરો આ રીતે પેક કરેલી ડુંગળી જલદી ખરાબ થતી નથી