ડોનલ બિષ્ટે લેટેસ્ટ લુકમાં કહેર મચાવ્યો છે. ડોનલ બિષ્ટનો ગ્લેમરસ અવતાર જોઈને લોકો પણ દંગ રહી ગયા છે. પોતાના નવા અવતારથી ડોનલે ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે. એક્ટ્રેસની આ તસવીરો પર લોકો અનેક પ્રકારની કમેંટ કરી રહ્યા છે. યુવા દિલોની ધડકન કહેવાય છે ડોનલ બિષ્ટ. બિગ બોસ 15માં તેણે ભાગ લીધો હતો. સોશિયલ મીડિયામાં ડોનલ બિષ્ટના લાખો ફેંસ છે. ડોનલ ફેંસ સાથે સતત તેની તસવીરો શેર કરતી રહે છે. 2015માં ડોનલ બિષ્ટે તેની કરિયારની શરૂઆત કરી હતી. 2019માં હેપ્પી હૈ જીમાં જસ્મિને ભસીનને તેણે રિપ્લેસ કરી હતી. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ