શું રોટલી –ભાત ખાવાથી વજન વધે છે?

શું રોટલી –ભાત ખાવાથી વજન વધે છે?

વેઇટ ઓછું કરવા ઇચ્છુક આ બંને વસ્તુ નથી ખાતા

બે રોટલીમાં 130થી40 કેલેરી હોય છે

અડધી કટોરી ભાતમાં 140 કેલેરી છે

આપ દાળ –રોટી ખાવ

અથવા દાળ ચાવલ ખાવ



બંનેની કેલેરીની માત્રા સમાન છે.

આપ મલ્ટી ગ્રેઇનની રોટી ખાઇ શકો છો.

વજન ઘટાડવામા માટે મણિપુર રાઇસ ખાઓ

એક ટાઇમ 2 રોટી એક કટોરી ભાત લઇ શકો છો