શું ભાત ખાવાથી વજન વધે છે?

શું ભાત ખાવાથી વજન વધે છે?

લિમિટથી વધુ કંઇ પણ ખાવાથી વજન વધે છે

ચોખામાં કેલેરીની માત્રા ઓછી છે

અડધા કપ ભાતમાં 120 કેલેરી હોય છે.

ભાત ગ્લૂટેન ફ્રી હોય છે તેથી વજન નથી વઘારતા

ચોખા હેલ્ઘી કાર્બોહાઇડ્રેઇટનો ઉત્તમ સ્ત્રોત છે

વધુ ભાતનું સેવન ગેસ પણ ઉત્ત્પન કરે છે